ખંભાતની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર પ્રાચીન તસવીરો


◼️ખંભાત ની સુવર્ણ સાંસ્કૃતિક ધરોહર ….
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશ ના આણંદ જિલ્લામાં આવેલ મારી જન્મ ભૂમિ ખંભાત ની અનોખી ઐતિહાસિક ગાથા ની ઝલક કરાવું.
◼️એક સમયે ખંભાતના બંદરની જાહોજલાલીથી વિશ્વના દેશો અંજાયા હતા, એ ખંભાતની ઐતિહાસિક ઈમારતોના વિખેરાઈને પડેલા કાળમીંઢ પથ્થરો મુક બની ને જાણે મારી સામે એમને વીતાવેલા સુવર્ણ વર્ષોના ઈતિહાસની સાક્ષી પુરી રહ્યા હોય એવું મને લાગે છે.

◼️અહીં અનેક ઇમારતો આજેય ઈતિહાસની યાદોને વાગોળતી કણસતી જોવા મળી રહી છે.

◼️હું તમારી સાથે ખંભાત નો આ મહામૂલો અમૂલ્ય વારસો share કરવા માગું છે. જે કદાચ તમને ભાગ્યે જ જોવા મળશે.
પુસ્તકો ના પાનાં માં સચવાયેલો મારા ખંભાત ની આ શાન છે.

-શૈલેષ રાઠોડ